Gujarat-Police-LRD-Constable-Physical-Result-2026

Gujarat Police LRD Constable Physical Result 2026 Declared & Written Exam Date

નમસ્કાર ઉમેદવાર મિત્રો, blog.psiconstabletest.in પર તમારું સ્વાગત છે. ગુજરાત પોલીસ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા જે ઉમેદવારો Gujarat Police Constable Bharti 2025-26 ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક મોટા સમાચાર આવ્યા છે. જાહેરાત ક્રમાંક: GPRB/202526/1 અન્વયે લેવાયેલ લોકરક્ષક (LRD) શારીરિક કસોટી (PET/PST) 2026 નું પરિણામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. શારીરિક કસોટી પૂર્ણ …

Continue Reading