RRB NTPC નવી ભરતી 2025: 30307 જગ્યાઓ માટે વાયરલ નોટિસ – શું છે સત્ય?
નમસ્કાર મિત્રો! રેલવે ભરતી સંબંધિત એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ્સ (RRBs) દ્વારા નોન-ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ (NTPC) માં 30307 જગ્યાઓ માટે નવી ભરતીની નોટિસ વાયરલ થઈ છે, જેમાં ગ્રેજ્યુએટ અને અંડરગ્રેજ્યુએટ બંને પોસ્ટ્સનો સમાવેશ થાય છે. આ નોટિસ CEN No. 03/2025 – 04/2025 અંતર્ગત હોવાનું દર્શાવવામાં આવ્યું …