LRD Constable Document Verification List 2025 – Cut Off Marks & Qualified Candidates List

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની દસ્તાવેજ ચકાસણી (Document Verification) યાદી 2025 જાહેર કરવામાં આવી છે. લેખિત પરીક્ષા, રી-ચેકીંગ, CCTV રેકોર્ડીંગ ચકાસણી અને અંતિમ Cut Off Marks મુજબ ક્વોલિફાય થયેલ ઉમેદવારોની વિગત જાહેર કરવામાં આવી છે.

આ લેખમાં આપણે LRD Constable Cut Off Marks 2025, Qualified Candidates List, અને Document Verification સંબંધિત તમામ અપડેટ્સ જાણશું.


(A) LRD Constable Rechecking (પૂનઃચકાસણી) – 2025

06/08/2025 ના રોજ જાહેર થયેલ લેખિત પરીક્ષાના ગુણ અંગે ઉમેદવારો પાસેથી રી-ચેકીંગ અરજી મંગાવવામાં આવી હતી. કુલ 557 અરજીઓ મળી આવી હતી, જેમાંથી એક ઉમેદવાર પ્રશ્નપુસ્તિકા કોડ લખવામાં ભૂલ કરવાના કારણે તેના પરિણામમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
બાકી ઉમેદવારોના પરિણામમાં કોઇ ફેરફાર થયો નથી.

👉 રી-ચેકીંગની સંપૂર્ણ યાદી જોવા અહીં ક્લિક કરો


(B) LRD Constable CCTV ચકાસણી બાદ ગેરલાયક ઉમેદવારો – 2025

15/06/2025 ના રોજ યોજાયેલ લેખિત પરીક્ષામાં CCTV ચકાસણી અને પરીક્ષા દરમ્યાન ગેરરીતિઓ સામે આવતા 82 ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે.

👉 ગેરલાયક ઉમેદવારોની યાદી અહીં જુઓ

જે ઉમેદવારોને ગેરલાયક ઠરાવવામાં આવ્યા છે, તેઓને જો કોઇ રજૂઆત કરવી હોય તો તેઓએ 03/09/2025 સુધી ગાંધીનગર ખાતે ભરતી બોર્ડની કચેરીમાં રૂબરૂ અરજી કરવી પડશે.


(C) LRD Constable Document Verification List 2025

લેખિત પરીક્ષાના ગુણ + વધારાના ગુણ (Sports, Widow, NCC “C”, RSU/NFSU Degree/Diploma) મુજબ લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.

કુલ આંકડા:

  • કુલ હાજર થયેલ ઉમેદવારો (40% અલગ-અલગ Part-A અને Part-Bમાં પાસ): 32,802
  • કુલ ખાલી જગ્યા: 12,000
  • દસ્તાવેજ ચકાસણી માટે બોલાવેલા ઉમેદવારો: 22,164

🔑 Key Highlights – Gujarat LRD Constable Recruitment 2025

ParticularsDetails
Recruiting OrganisationGujarat Police Recruitment Board (GPRB)
Post NameLokrakshak (Constable)
Exam Date15 June 2025
Provisional Answer Key Date20 June 2025
Final Answer Key Date30 July 2025
Result (Marks) Declared06 August 2025
Merit List & DV List Declared27 August 2025
Selection ProcessPhysical Test, Written Exam, Document Verification
Official Websiteslrdgujarat2021.in / gprb.gujarat.gov.in

LRD Constable Cut Off Marks 2025 (Category-wise)

કેટેગરીપુરૂષ ઉમેદવારો Cut Offમહિલા ઉમેદવારો Cut OffQualified ઉમેદવારો સંખ્યા
General120.5098.2510,333
EWS94.5080.502,781
SEBC109.7580.255,737
SC94.7580.501,631
ST80.5080.001,682
માજી સૈનિક27

👉 કુલ 22,164 ઉમેદવારો Document Verification માટે Qualified થયા છે.


LRD Constable Qualified Candidates List 2025

DetailsLink
LRD DV List (Male)👉 Download PDF
LRD DV List (Female)👉 Download PDF
LRD DV List (Ex-Servicemen)👉 Download PDF
Official Website👉 lrdgujarat2021.in
Join whatsapp GroupClick here
Join Telegram GroupClick here
free mock testpsiconstabletest.in

મહત્વપૂર્ણ નોંધ

  • Document Verification માટે જરૂરી તમામ પ્રમાણપત્રો મૂળ સાથે લાવવાના રહેશે.
  • જો પ્રમાણપત્ર માન્ય ન હોય તો વધારાના ગુણ રદ્દ કરવામાં આવશે.
  • ભરતી પ્રક્રિયામાં ગેરલાયક ઉમેદવાર કોઇ તબક્કે સામે આવે તો તેમની પસંદગી રદ્દ થઈ જશે.
  • દસ્તાવેજ ચકાસણીની તારીખ અને સ્થળ અંગેની વિગતો ટૂંક સમયમાં વેબસાઇટ પર જાહેર કરવામાં આવશે.

❓ LRD Constable 2025 – FAQ (પ્રશ્નોતરી)

Q1: LRD Constable Document Verification List 2025 ક્યારે જાહેર થઈ?

👉 06/08/2025ના રોજ લેખિત પરીક્ષાના ગુણ જાહેર થયા બાદ, 22,164 ઉમેદવારોની Document Verification List જાહેર કરવામાં આવી છે.

Q2: LRD Constable Cut Off Marks 2025 કેટલા છે?

👉 Cut Off Marks કેટેગરી અને લિંગ અનુસાર અલગ છે.
General Male: 120.50, Female: 98.25
SEBC Male: 109.75, Female: 80.25
EWS Male: 94.50, Female: 80.50
SC Male: 94.75, Female: 80.50
ST Male: 80.50, Female: 80.00

Q3: દસ્તાવેજ ચકાસણી માટે કેટલા ઉમેદવારો બોલાવાયા છે?

👉 કુલ 22,164 ઉમેદવારો Document Verification માટે Qualified થયા છે.

Q4: Document Verification માટે કયા પ્રમાણપત્ર જરૂરી છે?

👉 ઉમેદવારોને નીચેના દસ્તાવેજો મૂળ સાથે લાવવાના રહેશે:
શૈક્ષણિક પ્રમાણપત્રો
જાતિ પ્રમાણપત્ર (Reserve Category માટે)
વધારાના ગુણ માટે સંબંધિત પ્રમાણપત્ર (NCC, Sports, Widow, RSU/NFSU)
આધાર કાર્ડ અથવા ઓળખનો પુરાવો

Q5: ગેરલાયક ઠરાવેલા ઉમેદવારોની યાદી ક્યાં મળશે?

👉 CCTV ચકાસણી બાદ 82 ઉમેદવારો ગેરલાયક ઠરાવાયા છે. તેમની યાદી ભરતી બોર્ડની ઓફિશિયલ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

Q6: Document Verification બાદ શું થશે?

👉 Document Verification પૂર્ણ થયા બાદ LRD Constable Final Merit List 2025 જાહેર કરવામાં આવશે અને પસંદગી પ્રક્રિયા પૂર્ણ થશે.

Conclusion

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા LRD Constable Document Verification List 2025 સાથે Cut Off Marks અને Qualified ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ તબક્કો પૂર્ણ થયા બાદ આગામી સ્ટેપ અંતિમ Merit List જાહેર કરવાનો રહેશે.

Whatsapp Group (Join Now) Join Now
Telegram Group (Join Now) Join Now
  Free Mock Test (Play Now) Play Now

2 thoughts on “LRD Constable Document Verification List 2025 – Cut Off Marks & Qualified Candidates List”

Leave a Comment