LRD Final Result 2025 જાહેર: મેરીટ લિસ્ટ અને કટ-ઓફની વિગતો
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયાનું Final Result (આખરી પરિણામ) તારીખ 12/12/2025 ના રોજ જાહેર કરવામાં આવ્યું છે. જે ઉમેદવારો મેરીટ લિસ્ટની રાહ જોઈ રહ્યા હતા, તેઓ હવે નીચે આપેલી લિંક પરથી લિસ્ટ ડાઉનલોડ કરી શકે છે. મહત્વની નોંધ: તારીખ 08/12/2025 સુધીમાં કુલ 338 ઉમેદવારોએ તેમની ઉમેદવારી પાછી ખેંચી (Withdraw) લીધી …