LRD Document Verification 2025: સંપૂર્ણ ડોક્યુમેન્ટ લિસ્ટ અને વેઇટિંગ લિસ્ટની માહિતી
નમસ્કાર મિત્રો! ગુજરાત પોલીસ લોકરક્ષક દળ (LRD) ભરતી 2025 ની શારીરિક અને લેખિત પરીક્ષામાં ઉત્તીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. હવે તમે ભરતીના અંતિમ પડાવ, એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન (દસ્તાવેજ ચકાસણી), તરફ આગળ વધી રહ્યા છો. આ તબક્કો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તેમાં કોઈ ભૂલ ન થાય તેની કાળજી રાખવી જરૂરી છે. આજના આ … Read more